શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ના ૨૮૫ ગોલ્ડ મેડલ એનાયત કરાશે, MSUના ૧૮૫ ગોલ્ડ મેડાલિસ્ટ માટે આજે ખાસ કાર્યક્રમ યોજાશે
Published on : 01-09-2021
News Paper : સંદેશ
Edition : Vadodara
Description :
BITS પીલાની, રાજસ્થાનના ડિરેક્ટર પ્રો.સુધીરકુમાર બરાઈ હાજરી આપશે
