યુનિ.ની કોમર્સ ફેકલ્ટીના સંશોધકોના એમએસએમઈ પરના સંશોધનના તારણો, એકાઉન્ટિંગ સિસ્ટમ નબળી હોવાથી ફાઈનાન્સ નથી મળતું - ૬૬ ટકા ઉદ્યોગોને ધીરાણ મેળવવામાં મુશ્કેલી & ૨૬ ટકા ઉદ્યોગોનું ટર્નઓવર ઘટયું તો ૩૧ ટકા ઉદ્યોગો ખોટ કરી રહ્યા છે
Published on : 18-11-2026
News Paper : Sandesh 16-11-2026
Edition : Vadodara
Description :
