સેનેટની રજિસ્ટર્ડ ગ્રેજુએટની ચૂંટણી માટે મતદાર યાદી બહાર પડે તેની પહેલા જ મતદારોની જાણકારી લીક થયાનો આક્ષેપ
Published on : 01-09-2021
News Paper : ગુજરાત સમાચાર
Edition : Vadodara
Description :
સેનેટની ચૂંટણી માટેના ત્રણ ઉમેદવારોએ હેડ ઓફિસમાં ધરણાં કર્યા મતદાર યાદી બનાવતા પહેલા સ્કૃટીનીમાં મતદારોને રાખવા માટે માંગ
